Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30^{\circ}$ નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન $P$ આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં $20$ વખત દોલન પામે છે. $60^{\circ}$ નો ડીપ કોણ ઘરાવતા $Q$ સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા $10$ થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $\left( B _{ Q }: B _{ P }\right)..........$ થશે.
$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $B$ ચુંબકીયક્ષેત્રને લંબ મૂકેલું છે. જો ચુંબકના દરેક ધ્રુવ વડે અનુભવાતું બળ $F$ હોય, તો ચુંબકની લંબાઈ કેટલી હશે?
ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.