એક તારમાં $100 \%$ હિલીયમ રહેલો છે. પછી, તે ત્રી-આલ્ફા પ્રક્રિયા થકી તે ત્રણ ${ }^4 \mathrm{He}$ નું એક ${ }^{12} \mathrm{C}$ માં રૂપાંતરણ કરે છે. ${ }^4 \mathrm{He}$ ને ${ }^{12} \mathrm{C}$ માં રૂપાંતર કરવાનો દર $\mathrm{n} \times 10^{42} \mathrm{~s}{ }^{-1}$ છે, જ્યાં $\mathrm{n}$ ............થશે. [ ${ }^4 \mathrm{He}: 4.0026 \mathrm{u},{ }^{12} \mathrm{C}: 12 \mathrm{u}$ લો]
Download our app for free and get started