એક તરવેયો કોઈ ઉંચાઈથી નદીમાં ફૂદકો મારતી વખતે હવામાં સરળતાથી લૂપ બનાવે છે. જો તે,
A
તેના હાથ અને પગ ને અંદર ખેંચે તો
B
તેના હાથ અને પગ ને બહાર ફેલાવે તો
C
સીધો ટટ્ટાર ઊભો રહે તો
D
ઉપર માંથી કોઈપણ નહી
Easy
Download our app for free and get started
a (a)
Using angular momentum conservation, by pulling his arms and legs in, Moment of inertia will decrease hence \(\omega\) will increase.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\ cm$ ત્રિજ્યા ધરાવતી એક ગરગડીની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $10^{-3 }\ kg m^2$ છે. તેની કિનારી પર સ્પર્શરૂપે સમય સાથે બદલાતું જતું બળ $F = (0.5t - 0.3t_2)\ N$ લગાડવામાં આવે છે.ગરગડી પ્રારંભમાં સ્થિર છે. $ t $ સેકન્ડમાં છે, તો $t = 3\ s$ વખતે ગરગડીનો કોણીય પ્રવેગ ........ $rad\, s^{-1} $ હશે ?
એક વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા $1.5\, kg\, m^2$ છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા $1200\, J$ કરવા માટે તેના પર $20\, rad/s^2$ નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... $(\sec)$ સમય સુધી આપવો પડે.
જો $\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}$ બળ એ $2 \hat{i}+\hat{j}+2 \hat{k}$ સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશે
મુકત અવકાશમાં એક ઘન ગોળો તેની સંમિતઅક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે.આ ગોળાની ત્રિજયા તેનું દ્રવ્યમાન સમાન રાખીને વધારવામાં આવે છે.નીચેનામાંથી કઇ ભૌતિકરાશિ આ ગોળા માટે અચળ રહશે?
એક વજનદાર નક્કર ગોળાને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી ઉપર ગબડ્યા વગર પ્રારંભિક વેગ $u$ સાથે ફેકવાામાં આવે છે. જ્યારે તે શુદ્ધ રોલિંગ (ગબડતી) ગતિ શરૂ કરે ત્યારે તેની ઝડપ શું થશે?
$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયા $A B$ ની રેખીય ઘનતા $A$ થી $B$ તરફ જતાં $\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)$ જ્યાં, $x$ એ $A$થી અંતર છે ,તો $A$ માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $......ML^{2}$
નીયે દર્શાવ્યા પ્રમાણે એક $M$ દળ અને $R$ ત્રિજ્યા વાળી એક નિયમિત તક્તી ઉપર બે સમાન અને વિરુદ્ધ દિશામાંંના બળો સ્પર્શકીય રીતે લગાડવામાં આવે છે. જો તક્તીને તેના કેન્દ્ર પર કિલકીત કરેલી હોય અને તેના સમતલમાં મુક્ત પણે ભ્રમણ કરાવવામાં આવે તો તકતીનો કોણીય પ્રવેગ શું થાય?