મુકત અવકાશમાં એક ઘન ગોળો તેની સંમિતઅક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે.આ ગોળાની ત્રિજયા તેનું દ્રવ્યમાન સમાન રાખીને વધારવામાં આવે છે.નીચેનામાંથી કઇ ભૌતિકરાશિ આ ગોળા માટે અચળ રહશે?
A
કોણીય વેગ
B
જડત્વની ચાકમાત્રા
C
કોણીય વેગમાન
D
ચાકગતિઊર્જા
NEET 2018,AIEEE 2004, Easy
Download our app for free and get started
c As there is no external torque acting on a sphere,i.e,.\({\tau _{ex}} = 0\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળ અને $R$ ત્રિજયાની તકતી પોતાની અક્ષને અનુલક્ષીને $\omega $ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેના પર $R$ ત્રિજયા અને $M/4$ દળ ધરાવતી તકતી સમઅક્ષીય મૂકતાં નવી કોણીય ઝડપ કેટલી થાય?
જયારે પંખો બંઘ કરવામાં આવે છે ત્યારે $36$ પરિભ્રમણમાં તેની કોણીય ઝડપ અડઘી થાય છે. તે સ્યિર થાય ત્યાં સુઘીમાં કેટલા વઘારાના પરિભ્રમણ કરશે $?$ (કોણીય પ્રવેગ અચળ છે.)
$0.20\ kg - m^2$ અને $20\ cm$ ત્રિજ્યાના વ્હીલની રીમ પર દોરી વીટાળેલી છે. વ્હીલ તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરે છે. અને વ્હીલ પ્રારંભમાં સ્થિર છે. દોરીને હવે $20\ N$ બળથી ખેચવામાં આવે છે. $5\ s$ બાદ દોરીનો કોણીય વેગ ......... $rad/s$ થશે.