Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કોષ સમય $t$ માટે $R$ અવરોધમાં પ્રવાહ પસાર કરે છે. હવે એ જ કોષ એટલા જ સમય માટે અન્ય અવરોધ $r$ માંથી પ્રવાહ પસાર કરે છે. જો બંને અવરોધમાં ઉત્પન થતી ઉષ્માનો જથ્થો સમાન હોય તો, કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?
બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ $2$ ઓહમ બની જાય છે. તો તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે.
ઇલેકિટ્રક કીટલીમાં બે કોઈલ છે.જયારે એક કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે ચા $10\,\, \min.$ માં ગરમ થાય છે,જયારે બીજી કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે તેટલી જ ચા $40 \,\,\min.$ માં ગરમ થાય છે.જયારે બંને કોઇલને સમાંતર જોડવાથી ચા કેટલા $min$ ગરમ થશે?
એક સરખા વ્યાસવાળા તાંબાના બે તાર $A$ અને $B$ ની લંબાઇઓ અનુક્રમે 3 સેમી અને 5 સેમી, અવરોધ $R_A$ અને $R_B$ તથા અવરોધકતાઓ $\rho_A$ અને $\rho_B$ છે, તો....
આપેલ પોટેન્શિયોમીટર માં $400\, cm$ લંબાઈના તારનો ઉપયોગ થયો છે.તારનો અવરોધ $r = 0.01\, \Omega /cm$ છે.જ્યારે એક જૉકીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A$ બિંદુથી $50\, cm$ દૂર રહેલ $J$ બિંદુ પર લઈ જવામાં આવે ત્યારે જૉકી સાથે જોડેલ વોલ્ટમીટર કેટલા ................ $V$ આવર્તન દર્શાવશે?