એક વ્હીલએ તેની સમાંતર અક્ષને અનુલક્ષીને $4 \,kg m ^2$ ની જડત્વની ચાક્રમાત્રા ધરાવે છે. તે અક્ષનો અનુલક્ષીને $240 \,rpm$ ની ઝડપે ભ્રમણ કરે છે. તો એક મિનિટ માં વ્હીલનું પરિભ્રમણ અટકાવવા માટે ........... $Nm$ ટોર્કની જરુર પડે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લંબાઈ $L$ ની એક પાતળી પટ્ટી માટે એકમ લંબાઈ દીઠ દળ $\lambda $ માં એક છેડા તરફથી અંતર વધતાં રેખીય વધારો થાય છે. જો તેનું કુલ દળ $M$ અને હળવા છેડે એકમ લંબાઈ દીઠ દળ $\lambda_0$ હોય તો હળવા છેડે થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે?
એક પાતળી પણ દઢ અર્ધવતુળ વાયરની ફેમ જેની ત્રિજ્યા $r$ છે તેને $O$ આગળ લટકાવેલ છે અને તે પોતાના જ લંબગત સમતલ પર ફરે છે. એક હળવા $Peg$ $P$ ને $O$ થી શરૂ કરી અચળ વેગ $v _0$ થી આડી દિશામાં ગતિ કરે છે, અને ફ્રેમને ઊંચે લઈ જવાય છે. જ્યારે તે લંબ જોડે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે આ ફ્રેમનો કોણીય વેગ શોધો.
$10\ kg, 20\ kg $ અને $30\ kg$ દળ ધરાવતાં ત્રણ પદાર્થનું દ્રવ્યમાન-કેન્દ્ર $(0, 0, 0)$ છે. $40 \ kg$ દળ ધરાવતો પદાર્થ ક્યાં મૂકવો જોઈએ. જેથી દ્રવ્યમાન-કેન્દ્રનું સ્થાન $(3, 3, 3)$ થાય ?
એક પાતળી વર્તુળાકાર વીટી સૌપ્રથમ એક ઢોળાવયુક્ત સપાટી ઉપરથી નીચે સરકે છે અને ત્યાર બાદ તેજ ઊંચાઈથી સમાન ભૂમિતિના એક ખરબચડા ઢોળાવ ઉપરથી નીચે ગબડે છે. બે ગતિઓમાં લેવાયેલ સમયનો ગુણોત્તર શું થાય?
$600\, {rpm}$ ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને $10\; sec$ અચળ પ્રવેગ આપતા તેની ઝડપ $1800 \,{rpm}$ થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?
$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરી શકે છે.તેના પર સ્પર્શીય બળ $F$ લગાડતાંં સ્પર્શીય પ્રવેગ
એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે.