એક વિદ્યુતભારીત કણ એકરૂપ યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે તો ચુંબકીય ક્ષેત્ર
A
કણની ઝડપ વધારે છે
B
કણની ગતિજ ઊર્જા ઘટાડે છે
C
કણની ગતિની દિશા બદલાવે છે
D$(a)$ અને $(c)$ બંને
Easy
Download our app for free and get started
c (c)
Magnetic force \(\bar{F} \perp \bar{V}\)
\(\Rightarrow\) No work is done by magnetic field so speed and kinetic energy cannot be changed by magnetic field but it can deflect the particle
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આંટાવાળી કોઇલ ચોક્કસ લંબાઈના તારમાંથી બને છે અને પછી તે જ લંબાઈથી બે આંટાવાળી કોઇલ બનાવવામાં આવે છે. જો બંને કિસ્સાઓમાં સમાન પ્રવાહ પસાર થાય છે, તો તેમના કેન્દ્રો પર ચુંબકીય પ્રેરણનો ગુણોત્તર કેટલો થશે?
જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ પહોળાઈ અને $a$ ત્રિજ્યાની રિંગ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે,તે તેની અક્ષ ફરતે $f$ આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે,ધારો કે વિદ્યુતભાર માત્ર બહારના પૃષ્ઠ પર છે.કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ કેટલું છે.(ધારો કે $d \ll a$ )
વર્તુળાકાર લૂપ અને સુરેખ તારમાંથી પ્રવાહ $I_c$ અને $I_e$ પસાર થાય છે,બંને એક જ સમતલમાં છે,તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે બંન્ને વચ્ચેનું અંતર $H$ ....... .
અતિ લાંબા સોલેનોઇડના અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર $B$ છે. જો તેમાંથી વહેતો પ્રવાહ બમણો તથા એકમ લંબાઇદીઠ આંટાઓની સંખ્યા અડઘી કરવામાં આવે,તો અક્ષ પર નવું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?