એક વસ્તુ આગળ- પાછળ $10 \,cm$ જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જ્યારે વસ્તુ તેની સરેરાશ (મધ્ય) સ્થાનથી $5 \,cm$ એ હોય ત્યારે હવાના જેટ (ફુવારા) ની મદદથી તેનો વેગ ત્રણ ઘણો કરવામાં આવે છે. કંપનનો, નવો કંપવિસ્તાર $\sqrt{x} \,cm$ થાય છે. $x$ નું મૂલ્ય ......... થશે.
  • A$900$
  • B$800$
  • C$100$
  • D$700$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(A =10 \,cm\)

\(\therefore\) Total Energy \(=\frac{1}{2} KA ^{2}\)

By energy conservation we can final \(v\) at \(x =5\)

\(\frac{1}{2} K (10)^{2}=\frac{1}{2} K (5)^{2}+\frac{1}{2} mv ^{2}\)

\(V =\sqrt{\frac{75 K }{ m }}\)

Now, velocity is tripled through external mean so the amplitude of \(SHM\) will charge and so the total energy, (but potential) energy at this moment will remain same)

\(\therefore \frac{1}{2} K (5)^{2}+\frac{1}{2} m \left(3 \sqrt{\frac{75 K }{ m }}\right)^{2}=\frac{1}{2} KA ^{2}\)

\(\Rightarrow 25 K +675 K = KA ^{2}\)

\(\therefore A =\sqrt{700}\)

\(\therefore x =700\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $8\,cm$ જેટલો સમાન કંપવિસ્તાર અને $10\,Hz$ ની સમાન આાવૃતિ ધરાવતા બે સરળ આવર્ત તરંગો એક દિશામાં ગતિ કરે છે. તેમનો પરિણામી કંપવિસ્તાર પણ $8\,cm$ છે. તો આ તરંગો વચ્યેનો કળા તફાવત $...........^{\circ}$ છે.
    View Solution
  • 2
    આપેલ તંત્ર માટે $m$ દળના પદાર્થની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 3
    એક $m$ દળનો કણ કંપવિસ્તાર $a$ અને આવૃતિ $v$ સાથે સરળ આવર્તગતિ કરે છે. તો કણની સંતુલન સ્થિતિથી મહત્તમ સ્થાનની સ્થિતિ દરમિયાન સરેરાશ ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 4
    સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ છે.સમતોલન સ્થિતિથી $ X = \frac{A}{2} $ અંતરે વેગ કેટલો થાય?
    View Solution
  • 5
    બળપ્રેરિત દોલનોમાં કણનો કંપવિસ્તાર બળની $\omega_{1}$ આવૃતિ માટે મહત્તમ, જ્યારે બળની $\omega_{2}$ આવૃતિ માટે ઉર્જા મહત્તમ હોય, તો 
    View Solution
  • 6
     $x-$ અક્ષ પર મુક્ત રીતે ગતિ કરી શકતા કણની સ્થિતિ ઉર્જા $U(x) = k[1 - \exp {( - x)^2}]$ for $ - \infty \le x \le + \infty $ દ્વારા આપેલ છે.  જ્યાં $k$ એ અનુરૂપ પરિમાણ માં ધન અચળાંક છે. તો.....
    View Solution
  • 7
    આપેલ તંત્ર માટે $m$ દળના પદાર્થની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 8
    રેખીય સરળ આવર્ત ગતિમાં

    $(A)$ પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે.

    $(B)$ પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે.

    $(C)$ મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે.

    $(D)$ અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે.

    નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ $‘T’$ છે. જે લિફટ $\frac{g}{6}$ જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where $g$ = acceleration due to gravity)
    View Solution
  • 10
    નીચે આપેલી આકૃતિમાં આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution