એકગાડી અને ટ્રક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. બ્રેકનો ઉપયોગ કરીને બંનેને સમાન પ્રતિપ્રવેગી બળ લાગુ પાડવામાં આવે છે. સ્થિર સ્થિતિએ પાછા ફર્યા પહેલા આ બંને વાહનો દ્વારા કપાયેલ અંતર કેટલું હશે ?
  • A
    બંને માટે સમાન
  • B
    ગાડી માટે વધુ છે
  • C
    ટ્રક માટે વધુ છે
  • D
    ટ્રક માટે વધુ અને ગાડી માટે ઓછુ
Easy
Download our app for free and get startedPlay store
a
Work done \(=\) Force \(\times\) distance \(=\) Change in kinetic energy. Both the truck and the car had same kinetic energy and hence same amount of work is needed to be done. As retarding force applied is same for both, therefore, both the truck and the car travel the same distance before coming to rest.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જયારે રબરબેન્ડને $x$ અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ $F=ax+bx^2$ છે,જયાં $a$ અને $b$ અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી $L$ અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય:
    View Solution
  • 2
    એક ખાલી બસ ને $x$ અંતર કાપ્યા બાદ સીધા રોડ પર બ્રેક લગાડીને રોકી શકાય છે. ધારો કે મુસાફર તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે અને જો બ્રેકીગનું બળ અચળ રહેલું હોય તો બ્રેક લગાડ્યા બાદ બસ કેટલું અંતર દૂર જશે? (બંને કિસ્સાઓમાં બસનો વેગ સમાન છે)
    View Solution
  • 3
    $m$ દળનો પદાર્થ $ v$ વેગથી પૂર્વ દિશામાં અને સમાન દળ ધરાવતો પદાર્થ $v$ વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે.બંને અથડાતા $2m$  દળના પદાર્થનો સંયુકત વેગ શું થાય?
    View Solution
  • 4
    સ્પ્રિંગને બ્લોક દ્વારા કેટલી દબાવીને મૂકવાથી $P$ બિંદુ આગળ કેન્દ્રગામી બળ $mg$ મળે?
    View Solution
  • 5
    $0.18 kg$ દળનો એક ટુકડો $2 N/m$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલો છે. ટુકડા અને તળિયા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $0.1 $ છે. પ્રારંભમાં ટુકડો સ્થિર સ્થિતિએ છે અને સ્પ્રિંગ ખેંચાયેલી નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટુકડા ધક્કો મારવામાં આવે છે. ટુકડો $0.06$ અંતર સુધી સરકે છે અને સ્થિર સ્થિતિએ પાછો ફરે છે. ટુકડાનો પ્રારંભિક વેગ  $ V = N/10 m/s$  છે. તો $N$ શું હશે ?
    View Solution
  • 6
    સ્થિતિ ઊર્જા એ......
    View Solution
  • 7
    $1\, m$ લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર $5:1$ છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ $m /s$ છે. $(g =10\, m/s^2$ લો.)
    View Solution
  • 8
    અચળ પાવર $k$ વોટથી એક મશીન $m$ દળ ધરાવતા કણને ગતિ આપે છે. જો કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, તો $t$ સમયે કણ પર લાગતું બળ કેટલું હશે?
    View Solution
  • 9
    એક કણ પર $F=(5 y+20) \hat{j} \,N$ જેટલું બળ લાગે છે. આ બળ દ્વારા કણ $y=0 \,m$ થી $y=10 \,{m}$ સુધી સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય (${J}$ માં) કરવું પડે?
    View Solution
  • 10
    $0.01\; kg$  દળના પદાર્થનો વેગ $4\hat i + 16\hat k\; ms^{-1}$ થી $8\hat i + 20\hat j\,m{s^{ - 1}}$ થાય,તો થતું કાર્ય....$J$
    View Solution