$1\, m$ લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર $5:1$ છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ $m /s$ છે. $(g =10\, m/s^2$ લો.)
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r$ ના વિધેયમાં સ્થિતિ ઊર્જા $U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}$ વડે આપવામાં આવે છે, જેમાં $r$ એ આંતરપરમાણીય અંતર, $A$ અને $B$ ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે.
એક બોલને $ 20\;m$ ઊંચાઇએથી પ્રારંભિક $v_0 $ વેગથી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે.આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, અથડામણમાં તે $50\%$ ઊર્જા ગુમાવે છે અને તેટલી ઊંચાઇએ પાછો ઊછળે છે. બોલનો પ્રારંભિક વેગ $v_0\;(ms^{-2}$ માં) કેટલો હશે? ($g=10\;ms^{-2}$ લો)
એક કણ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં છે. હવે તેના પર અચળ મુલ્ય અને દિશા ધરાવતુ એક બળ લગાડવામાં આવે છે. આકૃતિમાં કણ પર થતુ કાર્ય $(W) $ અને કણની ઝડપ $(v)$ સાથેનો આલેખ દર્શાવેલ છે. જો પદાર્થ પર બીજા કોઇ સમક્ષિતિજ બળો લાગતા ન હોય તો તેનો આલેખ કેવો દેખાય?
પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં $M$ દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશે
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક કણને ઘર્ષણરહિત પથ $A B C$ ઉપર બિંદુ $A$ આગળ મૂકવામાં આવે છે. તેને જમણી બાજુ હળવેક થી ધક્કો મારવામાં આવે છે તે બિંદુ આગળ પહોંચે ત્યારે કણની ઝડપ__________છે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લો).
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સપાટી પર રહેલ $m$ દળના બ્લોકને $k$ જેટલા બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે બધીને દીવાલ સાથે જોડેલ છે. શરૂઆતમાં તે મૂળભૂત અવસ્થામાં છે. જો તેના પર જમણી બાજુ $F$ જેટલું અચળ બળ લગાવતા સ્પ્રિંગ $x$ જેટલી ખેંચાઇ ત્યારે બ્લોકનો વેગ કેટલો હશે?