એકરંગી પ્રકાશ શૂન્યાવકાશમાંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થતાં વક્રીભવન પામે છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ ..........
  • A
    આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે
  • B
    સમાન રહે
  • C
    વધે
  • D
    ઘટે 
AIPMT 1992, Easy
Download our app for free and get startedPlay store
d
If a beam of monochromatic light is refracted from vacuum into a medium of refractive index \(1.5\), the wavelength of refracted light will be smaller because refractive index of medium is inversely proportional to the wavelength.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 2
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?

    View Solution
  • 3
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી $2$ મળે છે.તો $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. અને વક્રીભવનકોણ $30°$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું પૂંજ તેના માર્ગેં પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલા .......$^o$ હોય?
    View Solution
  • 5
    સામાન્ય નજીક બિંદુ $25\, cm$ સાથે એક વ્યક્તિ દ્વારા $5 \,cm$ કેન્દ્રલંબાઈના પાતળા બહિર્ગોળ લેન્સનો સાદા માઈક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો માઈક્રોસ્કોપનો મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 6
    બંને બાજુ બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \,cm$ છે, તો આપેલ ગોઠવણીમાં હવામાં મૂકેલી વસ્તુ માટે કેન્દ્રની કેન્દ્રલંબાઈ .......... $cm$
    View Solution
  • 7
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
    View Solution
  • 8
    $\sqrt{7} \,m$ ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ $x \pi m^{2}$ છે. $x$ નું મૂલ્ય ............ થશે.
    View Solution
  • 9
    એક પાંદડું માત્ર લીલો રંગ ધરાવે છે, તેને $0.6328\,\mu m$ તરંગલંબાઈ ધરાવતી લેસર વડે પ્રકાશિત કરવામાં આવે છે.તો તે કેવા રંગનું દેખાશે?
    View Solution
  • 10
    $10\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... $D$ છે.
    View Solution