પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. અને વક્રીભવનકોણ $30°$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું પૂંજ તેના માર્ગેં પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલા .......$^o$ હોય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દિવાલ પર શિરોલંબ લટકાવેલ $d$ પહોળાઇના એક સપાટ અરિસાના કેન્દ્રની સામે $L$ અંતર પર પ્રકાશનો એક બિંદુવત ઉદગમ $S$ મુકેલ છે. આ અરિસાથી $2L$ અંતરે એક સમાંતર રેખા પર અરિસાની સામેથી એક માણસ પસાર થાય છે આ માણસને અરિસામાં પ્રકાશના ઉદગમનું પ્રતિબિંબ ક્યા અંતરે દેખાશે ?
$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી $2$ મળે છે.તો $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
$R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?