$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી $2$ મળે છે.તો $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?
  • A$5 : 3$
  • B$2 : 1$
  • C$4 : 3$
  • D$3 : 1$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
Magnification is \(2\)

If image is real, \(x_{1}=\frac{3 f}{2}\)

If image is virtual, \(x_{2}=\frac{f}{2}\)

\(\frac{x_{1}}{x_{2}}=3: 1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
    View Solution
  • 2
    અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે. તેને $\mu _1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. જો લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે અને $\mu _1 > \mu $ હોય તો બહાર આવતા કિરણનો પથ કેવો હશે?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\, cm$ પાણીથી ભરેલા ગ્લાસના તળિયે $40\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી $d$ અંતરે મળે તો $d$ લગભગ કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 4
    $10\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... $D$ છે.
    View Solution
  • 5
    સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $20\,m$ અને $2\,cm$ છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો

    $(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે

    $(b)$ ટેલિસ્કોપની મોટવણી  $1000$ છે

    $(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય

    $(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે

    સાચા વિધાનો કયા છે?

    View Solution
  • 6
    એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....
    View Solution
  • 7
    દરેકની સમાન કેન્દ્રલંબાઇ $f$ વાળા કાચ $\left( {{\mu _g} = \frac{3}{2}} \right)$ ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (${\mu _w} = \frac{4}{3}$) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 8
    એક અવલોકનકાર $10$ $m$ ઊંચાઇના એક દૂરના ઝાડને $20$ આવર્ધન ક્ષમતાવાળા દુરબીનથી જોવે છે. આ અવલોકનકારને ઝાડ દેખાશે.
    View Solution
  • 9
    ઓપ્ટીકલ ફાઈબર વડે કરાતું ટેલી કોમ્યુનિકેશન ધ્યાનમાં લો. નીચેના માંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 10
    સંયુક્ત માઈક્રોસ્કોપ વસ્તુનું મોટું આભાસી પ્રતિબિંબ આઈપીસથી $25\,cm$ અંતરે પડે છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $1\,cm$ છે માઈક્રોસ્કોપ ની મોટવાણી $100$ અને ટ્યુબલંબાઈ $20\,cm$ હોય તો આઈ-પીસ ની કેન્દ્રલંબાઈ ......... $cm$
    View Solution