એન્ડોસ્કોપનો ઉપયોગ શરીરના અંદરના અંગો જોવા માટે થાય છે.તે કયાં સિદ્વાંત પર કાર્ય કરે?
  • A
    વક્રીભવન
  • B
    પરાવર્તન
  • C
    પૂર્ણ આંતરિક પરાવર્તન
  • D
    ધ્રુવીભવન
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
c
(c) In endoscopy a fine thread of hollow glass tube is send into the body cavity. Light from the interior enters the tube \(\&\) throug hinternal reflector comes out at desired angle. These rays are picked up by microscopy to take a view of internal parts.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $X-Y$ સમતલને બે પારદર્શક માધ્યમો $M_1$ અને $M_2$ ને જોડતી સીમા (સપાટી) તરીકે લઈ શકાય. $M_1$ ને $Z \geqslant 0$ માટે $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક અને $M _2$ ને $Z < 0$ માટે $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક છે. $M _1$ માં $\overrightarrow{ P }=4 \sqrt{3} \hat{i}-3 \sqrt{3} \hat{j}-5 \hat{k}$ સદિશ વડે અપાતો પ્રકાશ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. $M_1$ માં આપાતકોણ અને $M_2$ માં વક્રીભૂતકોણ વરચેચેનો તફાવત $.................$ ડીગ્રી થશે.
    View Solution
  • 2
    એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
    View Solution
  • 3
    સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં મધ્યસ્થી પ્રતિબિંબ સામાન્ય રીતે .......હોય છે.
    View Solution
  • 4
    સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............
    View Solution
  • 5
    માછલી ઘરમાં પાણીની સપાટીથી $30\,cm$ ઊંડાઈએ રહેલી માછલી પાણીની સપાટી થી $50\,cm$ ઊંચાઈએ રહેલા બલ્બને જોઈ શકે છે. આ માછલી બલ્બનું પ્રતિબિંબ પણ જોઈ શકે છે. પાણીની કુલ ઊંડાઈ $60\,cm$ છે. માછલી ને દેખાતા બન્ને પ્રતિબિંબ વચ્ચેનું અંતર.
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution
  • 7
    ગુરુધ્ષ્ટિ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 8
    મૃગજળ ઘટના કોના કારણે થાય છે.
    View Solution
  • 9
    પ્રિઝમનો પ્રિઝમકોણ $60°$ અને ન્યૂનત્તમ વિચલનકોણ $30°$ છે. ત્યારે આપાતકોણ ........$^o$ થશે.
    View Solution
  • 10
    લઘુ દ્રષ્ટિને દૂર કરવા $0.66 D $ પાવરનો લેન્સ વપરાય છે. તો આંખનો દૂર સૌથી દૂરનું બિંદુ .......$cm$ થશે.
    View Solution