કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.
કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સૂચિ $I$ (પધ્ધતિ ) | સૂચિ $II$ (ઉપયોગિતા ) |
$A$. નીસ્યંદન | $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ |
$B$. વિભાગીય નીસ્યંદન | $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ |
$C$. વરાળ નીસ્યંદન | $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ |
$D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન | $IV$. કલોરોફોર્મ- એનીલીન |
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(a)$ બેન્ઝાલ્ડીહાઈડ | $(p)$ ચલિત કલા (Mobile phase) |
$(b)$ એલ્યુમિના | $(q)$ અધિશોષક |
$(c)$ એસિટોનાઇટ્રાઇલ | $(r)$ અધિશોષિત |