Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન $A, B$ અને $C$ ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું $R_f$ મૂલ્ય $......\times 10^{-2}$ છે.
સાંદ્ર $\mathrm{H}_2 \mathrm{SO}_4$ ની હાજરીમાં એક કર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કષર્ણની સાથે $\mathrm{FeSO}_4$ ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ, હાજર તત્ત્વ/ તત્ત્વો દર્શાવે છે તે શોધો.
એક ફલાસ્ક આઇસોહકઝેન ને $3 -$મિથાઇલ પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી $63^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ $60^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?