$Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons $$2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}$
જો અર્ધકોષ પોટેન્શિયલ
$Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V$
$Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,$$E^o = 0.34\, V$
હોય, તો કોષ-પોટેન્શિયલ ......... $V$ થશે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) $[$ આપેલ $\left.: \frac{2.303 RT }{ F }=0.059\right]$