Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ભૌતિક રાશિ $a$ એ બીજી ભૌતિક રાશિઓ $b , c , d$ અને $e$ ના સંબંધ દર્શાવતા સૂત્ર $ a ={b^\alpha }{c^\beta }/{d^\gamma }{e^\delta } $ વડે માપી શકાય છે. જો $b , c , d$ અને $e$ ના માપનમાં આવેલી મહત્તમ ત્રુટિ $ {b_1} \%, {c_1} \%, {d_1} \%$ અને $ {e_1} \%$ હોય તો સુત્ર પરથી મેળવેલ $a$ ની કિેમતમાં મહત્તમ ત્રુટિ કેટલી હોય?
એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે $12.6 \pm 0.1\, cm$ અને $34.2 \pm 0.1\, cm$ મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે?