ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં સ્લિટસ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. તો શલાકાની પહોળાઈ .....
  • A
    ફેરફાર રહિત હોય છે.
  • B
    અડધી હોય છે.
  • C
    બે ગણી હોય છે.
  • D
    ચાર ગણી હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સિંગલ (એક) સ્લિટનાં પ્રયોગમાં, $550 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતી લીલા રંગની કિરણાવલી $0.20 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ માંથી પસાર થાય છે. નિર્ગમન પામતો પ્રકાશ $100 \mathrm{~cm}$ દૂર રાખેલા પડદા ઉપર એકઠો કરવામાં આવે છે. મધ્યસ્થ અધિક્તમ થી પ્રથમ ક્રમનું ન્યૂનતમ $x$. . . . . . .$\times 10^{-5} \mathrm{~m}$ અંતરે મળે  છે, $x$ નું મૂલ્ય. . . . . .હશે.
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન $t=10\,\mu m$ ની જાડાઈ અને $\mu _{1}=1.2$ વક્રીભવનાંક  ધરાવતી એક  પાતળી તક્તિને સ્લિટ $S_1$  ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં $(\mu = 1)$ માં કરવામાં આવે છે અને $\lambda = 500\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ $x\beta_0$ જેટલા અંતરે ખાશે છે. જ્યાં $\beta_0$ એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ ખૂબ નાના અંતર $'d' $ થી અલગ કરેલા છે. પડદા પર ઉત્પન્ન શલાકાઓ ........ હશે.
    View Solution
  • 4
    યંગના બે સ્લીટના પ્રયોગમાં બે તરંગ લંબાઈ $6500\,Å $ અને $5200\, Å$ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $6500\, Å$ ની તરંગલંબાઈ માટે કેન્દ્રીય મહત્તમથી તૃતીય શલાકા સુધીનું અંતર શોધો. બે સ્લીટ વચ્ચેનું અંતર $2 \,mm$ અને સ્લીટના સમતલો અને પડદા વચ્ચેનું અંતર $120 \,cm$ છે.
    View Solution
  • 5
    ફેનલના દ્વિપ્રિઝમના પ્રયોગમાં લેન્સની બે સ્થિતિઓને અનુરૂપ બે સ્લિટો વચ્યેનો અંતરના બે મૂલ્યો $16 \;cm$ અને $9\; cm$ મળે છે. તો આ બે સ્લિટો વચ્ચે વાસ્તવિક અંતર ($cm$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ અને પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે.જ્યારે બે પાતળી ગ્લાસની તકતી (વક્રીભવનાંક $\mu$ ) જેની જાડાઈ $t_1$ અને $t_2\,\,(t_1 > t_2)$ છે, તેને બે કિરણપુંજના માર્ગમાં મૂકવામાં આવે છે. તો શલાકાની ભાત કેટલા અંતર સુધી શીફ્ટ થશે?
    View Solution
  • 7
    $\frac {1}{\sqrt 3}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર અધુવીભૂત પ્રકાશ આપાત કરતાં પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધુવીભૂત થાય છે. તો આપાતકોણ .......$^o$
    View Solution
  • 8
    એક પાતળી ગ્લાસની પ્લેટની જાડાઈ $\frac{{2500}}{3}\,\lambda $ ($\lambda $ વપરાતા પ્રકાશની તરંગલંબાઈ) અને વક્રીભવનાંક $\mu  = 1.5$ છે જેને યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં રહેલ સ્લીટ અને પડદા વચ્ચે મૂકવામાં આવે છે. પડદા પરના એવા બિંદુઓ જે સ્લીટથી સમાન અંતરે હોય ત્યાં રહેલ તીવ્રતાનો ગ્લાસની પ્લેટ મુક્તા પહેલા અને પછીનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    યંગનો પ્રયોગ પ્રથમ હવામાં અને પછી પાણીમાં કરતાં શલાકાની પહોળાઇ...
    View Solution
  • 10
    એક સ્લીટ માટે ફ્રોનહોફર વિવર્તનમાં દ્વિતીય મહત્તમની દિશા .......મુજબ આપી શકાય. ($a $ એ સ્લીટની પહોળાઈ છે).
    View Solution