ફિલ્મનું પ્રોજેક્ટર $100$ ફૂટ ક્ષેત્રફળના પડદા પર ફિલ્મને મેગ્નિફાઈ કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય ત્યારે પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ..........$sq. cm$ થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે.જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
પાણી($\mu =\frac{4}{3}$) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......$\%$ ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે?
[$\mathrm{h}$ ઊંચાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ $\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}$ નો ઉપયોગ કરો]
બે $20\, mm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ધન લેન્સમાંથી માઇક્રોસ્કોપ બનાવવામાં આવે છે જેમાં વસ્તુ વસ્તુકાંચથી $25\, mm$ અંતરે પડેલ છે. તો બંન્ને લેન્સને કેટલા દૂર($mm$ માં) ગોઠવવા જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે?
$20$ $cm$ ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી $15$ $cm$ દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય $25$ $cm$ છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.
બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર $12\,cm$ દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર $4\,cm$ છે. જો બરફના ધનની બાજુ $24\,cm$ હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.