ફ્લોરીન સાથે પ્રક્રિયા કરતા ઉમદા વાયુનો પરમાણુક્રમાંક $(Z)$ શું છે?
  • A$54$
  • B$10$
  • C$18$
  • D$2$
Easy
Download our app for free and get startedPlay store
a
ઝેનોન એ સૌથી વધુ ક્રિયાશીલ / ઉમદા વાયુ છે જેનો પરમાણુક્રમાંક \(54\) છે. તે ફ્લોરીન સાથે પ્રક્રિયા કરીને ઝેનોન ફ્લોરાઈડ આપે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું સંયોજન સૂકા પદાર્થોને ડેસીકેટરમાં વાપરવા માટે યોગ્ય નથી
    View Solution
  • 2
    ઓલિયમ શુ છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં સૌથી વધુ પ્રોટોન આકર્ષણ હોય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સોએસિડ સલ્ફર સલ્ફર દ્વિબંધ ધરાવે છે?
    View Solution
  • 5
    $H_2O$ માંથી ઓઝોનાઈઝડ ઓક્સિજન નીચેનામાંથી કોની પ્રક્રિયાથી મળશે?
    View Solution
  • 6
    ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ ક્યું છે?
    View Solution
  • 7
    એક મોલ કેલ્શીયમ ફોસ્ફાઇડની અધિક માત્રામાં પાણી સાથેની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 8
    $P_4O_{10}$ ની હાજરીમાં સાંદ્ર $H_2SO_4$ નું નિર્જલીકરણ કરતા કઇ નીપજ મળે?
    View Solution
  • 9
    એક મોલ ફ્લોરિનની બે મોલ ગરમ અને સાંદ્ર $KOH$ સાથે પ્રક્રિયા કરતા મળતી નીપજો $KF,{H_2}O$ અને ${O_2}$ મળે છે. તો  $KF,{H_2}O$  અને ${O_2}$ નુ મોલપ્રમાણ અનુક્રમે.......... છે.
    View Solution
  • 10
    ઉમદા વાયુઓ કોના દ્વારા શોષણ થાય છે
    View Solution