b
\(N_2\) માં ત્રિબંધ \(\left( {N \equiv N} \right)\) છે, આથી તે મહત્તમ બંધ વિયોજન ઉષ્મા ધરાવે છે. \(O_2\) ની બંધ વિયોજન ઉર્જા ની સમખામણીએ વધુ છે તેનું કારણ \(O_2\) માં દ્વિબંધ \(\left( {O = O} \right)\) છે. \(Cl_2\) ની બંધ વિયોજન ઉર્જા \(F_2\) ની બંધ વિયોજન ઉષ્મા કરતાં વધારે છે તેનું કારણ \(F_2\) માં પ્રબળ ઈલેક્ટ્રોનીક અપાકર્ષણ છે. આથી બંધ વિયોજન ઉર્જાનો ક્રમ નીચે મુજબ થાય. \({F_2} < C{l_2} < {O_2} < {N_2}\)