ફોટો ઈલેક્ટ્રીક અસરનો પ્રયોગ ત્રણ જુદી જુદી ધાતુની પ્લેટો $p, q$ અને $r$ જેનું કાર્ય વિધેય અનુક્રમે $f_p\ 2.0\ eV, f_q \ 2.5\ eV$ અને $f_r \ 3.0 \ eV$ છે. પ્રકાશ પુંજ $550\ nm, 450\ nm$ અને $350\ nm$ તરંગ લંબાઈ ધરાવે છે. સાથે પ્રત્યેક પ્લેટની પ્રકાશિત તીવ્રતા સમાન છે. પ્રયોગ માટેનો સાચો $I - V$ આલેખ ......છે.$[hc = 1240\ eV\ nm]$
Download our app for free and get started