MCQ
$f(x) = f(2 - x),$ તો $\int_{\,0.5}^{\,1.5} {\,xf(x)\,dx}  =$
  • A
    $\int_{\,0}^{\,1} {\,f(x)\,dx} $
  • $\int_{\,0.5}^{\,1.5} {\,f(x)\,dx} $
  • C
    $2\int_{\,0.5}^{\,1.5} {\,f(x)\,dx} $
  • D
    $0$

Answer

Correct option: B.
$\int_{\,0.5}^{\,1.5} {\,f(x)\,dx} $
b
(b) $I = \int_{0.5}^{1.5} {xf\,(x)\,dx = \int_{0.5}^{1.5} {(2 - x)f(2 - x)\,dx} } $,

$\left[ \because \int_{a}^{b}{f(x)dx=\int_{a}^{b}{f(a+b-x)dx}} \right]$

$ = \int_{0.5}^{1.5} {(2 - x)f(x)\,dx} = 2\int_{0.5}^{1.5} {f(x)\,dx - I} $

==>$I = \int_{0.5}^{1.5} {f(x)\,dx} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $\mathrm{A}$ એ કક્ષા $2$ વાળો ચોરસ શ્રેણિક છે, $|\mathrm{A}|=2$ અને તેના વિકર્ણી ધટકો નો સરવાળો $-3$ છે. જે $\mathrm{A}^2+x \mathrm{~A}+y \mathrm{I}=\mathrm{O}$ નું સમાધાન કરતા બિંદુઓ  $(x, y)$ એ અતિવલય પર આવેલ હોય, જેની અન્નુબંધ અક્ષ એ $x$-અક્ષને સમાંતર હોય, ઉત્કેન્દ્રતા $e$ હોય અને નાભિલંબની લંબાઈ $l$ હોય, તો $\mathrm{e}^4+l^4=$ .............
$\int_{}^{} {\frac{1}{{\cos x(1 + \cos x)}}} \;dx = $
ક્યાંં આગળ $ x(1 - x^2), 0 \leq  x \leq  2 $ મહત્તમ છે ?
જો $f(x)$ એ બહુપદી વિધેય હોય કે જેથી $f(x).f (\frac{1}{x}) = f(x) + f (\frac{1}{x})$ અને $f(4) = 65$ થાય તો $f(6)$ ની કિમત મેળવો.
વક્ર $y = {\cos ^{ - 1}}\sqrt {1 - {x^2}}$ ,  વક્ર $y = {\sin ^{ - 1}}x$ ના $x = 0$ આગળના સ્પર્શક અને રેખા $x = 1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $A$ હોય તો $2 (\{A\} + sgn (A))$ ની કિમંત મેળવો.  (જ્યાં  $\{.\}$ એ અપૂર્ણાંક વિધેય છે અને $sgnx$ એ ચિન્હ વિધેય છે. )
જો $f\left( x \right) = {x^2} + 4x - 5$ અને $A = \left[ {\begin{array}{{}{c}}1&2\\4&{ - 3}\end{array}} \right],$ તો $f(A)=........$
$\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|=\ldots \ldots \ldots$
$\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ એકમ સદીશો છે.
$\begin{vmatrix}\overrightarrow{a}+\overrightarrow{b}\end{vmatrix}=\sqrt{3}$ અને $\overrightarrow{c}= \overrightarrow{a}+2\overrightarrow{b}+3\left(\overrightarrow{a}\times\overrightarrow{b}\right)$ હોય તો $2| \overrightarrow{c}|=\ ............$
ધારો કે  $a-2 b+c=1$ છે . જો $f(x)=\left|\begin{array}{lll}{x+a} & {x+2} & {x+1} \\ {x+b} & {x+3} & {x+2} \\ {x+c} & {x+4} & {x+3}\end{array}\right|,$ હોય તો  . . . 
જો વિધેય $f(x)=\frac{\cos (\sin x)-\cos x}{x^{4}}$ એ તેના પ્રદેશપરના દરેક બિંદુઓએ સતત છે અને $f (0)=\frac{1}{ k }$ હોય તો  $k$ મેળવો.