MCQ
સંમિત આવૃત્તિવક્ર કેવા સ્વરૂપનો મળે છે ?
  • સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો મળે છે.
  • B
    વક્રનો ડાબી બાજુનો છેડો ખેંચાયેલો જોવા મળે છે.
  • C
    વક્રનો જમણી બાજુનો છેડો ખેંચાયેલો જોવા મળે છે.
  • D
    વક્રના ડાબી અને જમણી બંને બાજુના છેડા એકસરખી રીતે ખેંચાયેલા જોવા મળતા નથી.

Answer

Correct option: A.
સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો મળે છે.
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિના કેટલા પ્રકાર છે $?$
દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ ‾‾‾‾‾‾‾‾‾‾‾ છે.
નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે ?
કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતીની સૌથી વધુ અસર થાય છે ?
સંખ્યા $108$ ના બધા જ અંકોનો ઉપયોગ કરીને બે અંકની કેટલી સંખ્યા બનાવી શકાય $?$
કોઈ માહિતીના મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોની સરેરાશને શું કહે છે $?$
સતત આવૃત્તિ-વિતરણમાં $\frac{3 n}{4}$ મા અવલોકનની કિંમતને શું કહેવાય ?
સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચયનું સૂત્ર જણાવો.
એક આવૃત્તિ-વિતરણમાં મધ્યક એ બહુલક કરતાં 5 જેટલો નાનો છે. જો વિચરણ = 100 હોય, તો વિષમતાંક કેટલો થાય
જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય, તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો હોય $?$