MCQ
$f(x)=\sqrt{25-9 x^2}\ ........... $ અંતરાલમાં ઘટે છે.
  • A
    $\left(-\frac{5}{3}, 0\right)$
  • B
    $\left(0, \frac{5}{3}\right)$
  • C
    $\left(-\frac{5}{3}, \frac{5}{3}\right)$
  • D
    $\left(\frac{5}{3}, \infty\right)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $m,n > 0$ માટે $\alpha(m, n)=\int \limits_0^2 t^m(1+3 t)^n d t$. જો $11 \alpha(10,6)+18 \alpha(11,5)=p(14)^6$ હોય,તો $p=...........$.
બર્નુલીના $5$ સ્વતંત્ર પ્રયત્ન પરથી દરેકની સફળતાની સંભાવના $p$ છે. જો ઓછામાં ઓછી એક નિષ્ફળતાની સંભાવના $\frac{31}{32},$ તો $p$ ની ન્યુનતમ પૂર્ણાંક કિંમત $.......$ છે.
$2{\tan ^{ - 1}}\frac{1}{3} + {\tan ^{ - 1}}\frac{1}{2} = $
જો $g (x)$ એ $f(x)$ કે જે $x = c$ આગળવિકલનીય છે તેનું પ્રતિવિધેય હોય તો $g'(f(c))  = . . . . .$
જો $f\left( x \right) = {\sin ^{ - 1}}\left( {\frac{{2 \times {3^x}}}{{1 + {9^x}}}} \right)$, તો $f'(-\frac {1}{2})$ equals
જો $y = \cos (\sin {x^2}),$ તો $x = \sqrt {{\pi \over 2}}$ આગળ ${{dy} \over {dx}}  = . . .$
$\int_{}^{} {\frac{{{x^2} + 1}}{{{x^4} + 1}}dx = } $
જો $f(x) = \left\{ \begin{array}{l}{2^{1/x}},{\rm{for\,\,}}\,x \ne 0\\\,\,\,\,\,\,\,3,{\rm{for\,\,}}\,x = {\rm{0}}\end{array} \right.$ તો
જો $y =\sum \limits_{ k =1}^{6} k \cos ^{-1}\left\{\frac{3}{5} \cos k x -\frac{4}{5} \sin k x \right\}$ હોય તો $x =0$ આગળ $\frac{ dy }{ dx }$ ની કિમત શોધો 
$17\sqrt 2 $ માનવાળો અને $(0,1,-1)$ ની વિરુદ્ધ દિશાનો સદિશ $.......$ થાય.