Question
વૃત્તાંશ-આકૃતિ કયા સંજોગોમાં દોરવામાં આવે છે ?

Answer

જયારે કોય વસ્તું કે સ્થળ કે સમય માટેની પેટામાંહીતી સંખ્યાત્મેક રીતે હોય ત્યારે તેને વિભાજીત સ્થંભ નીજગ્યાએ  વૃત્તાંશ- આકૃતિ દ્વારા દર્શાવવા માં આવે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free