Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4.0 \mu \mathrm{C}$ નો વિદ્યુતભાર $4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}$ ના વેગથી ધન $y$-અક્ષની દિશામાં $(2 \hat{k}) \mathrm{T}$ જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ $x \hat{i} N$ છે.. $x$ નું મૂલ્ય___________છે.
એક એકરૂપ સુવાહક તાર $A B C$ નું દળ $10\,g$ છે. તેમાંથી $2\,A$નો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. તારને એક્સમાન ચુંબકીય ક્ષેત્ર $B=2\,T$ માં રાખેલ છે. તારનો વેગ ........... $ms ^{-2}$ હશે.
બે નાના વર્તુળાકાર ગૂચળા(એકપણ પાસે આત્મપ્રેરકત્વ નથી)માંથી એક ગૂચાળાને $V$ આકારના કોપરના તાર સાથે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે લટકાવેલ છે. બીજા ગૂચળાને પહેલા ગૂચળાની નીચે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે ગોઠવેલ છે. બંને ગૂચળાને $dc$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. બંન્ને ગૂચળા એકબીજા તરફ આકર્ષણબળ લગાડે છે એવું જોવા મળતું હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
$G$ અવરોધવાળુ ગેલ્વેનોમીટરને $R _{1}$ અવરોધક શ્રેણીમાં જોડતા વૉલ્ટમીટર ની રેન્જ $0-1\, V$ ની થાય છે. $R _{1}$ સાથે વધારાનો અવરોધ ઉમેરતા વૉલ્ટમીટરની રેન્જ $0-2\, V$ ની થાય છે. તો વધારાનો અવરોધ.