Question
ઘનનું વિસ્તરણ કરો : $ (2x+1)^3 $

Answer

$ 8x^3 + 1 + 12x^2 + 6x $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત મેળવો:
$(65)^2$
$\triangle ABC$ માં, AB અને AC નાં મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો $EF =6.5$, તો BC શોધો.
રેખાઓ PQ અને RS એકબીજાને બિંદુ Oમાં છેદે છે. જો $\angle PQR : POQ$ =5:7 હોય, તો તમામ ખૂણાના માપ શોધો.
કિંમત મેળવો:
$(14)^3+(27)^3-(41)^3$
સમીકરણના ચાર ઉકેલ શોધો : $4x-3y = 24$
$ \angle A $ અને $ \angle B $ કોટિકોણ છે. જો $ \angle A : \angle B = 1 : 5 $ હોય, તો $ \angle A $ અને $ \angle B $ શોધો.
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $4.4$ મી$^2$ છે. જો તેના પાયાની ત્રિજ્યા $0.7$ મી હોય, તો તેની ઊંચાઈ શોધો.
એક શંકુ આકારના તંબુની ઊંચાઈ $3.5$ મી અને પાયાની ત્રિજ્યા 12મી છે. આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? ($\pi = 3.14$ લો.)
બહુપદી $p(x)=5 x-8$ નું શૂન્ય શોધો.
$ \angle A $ અને $ \angle B $ રૈખિક જોડના ખૂણા છે . જો $ 4\angle A = 5\angle B $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .