ઘર્ષણ રહિત ઢાળની સપાટીના ઉપરના છેડેથી એક નક્કર ગોળો, પોલો ગોળો અને રિંગને મુક્ત કરવામાં આવે છે. જેથી તેઓ ઢાળ પર સરકે છે. ઢાળના તળિયે કયા પદાર્થનો રેખીય પ્રવેગ મહત્તમ હશે ? પદાર્થ ઢાળ પર ગબડતા નથી.
A
નક્કર ગોળો
B
પોલો ગોળો
C
રિંગ
D
બધા જ પદાર્થનો પ્રવેગ સમાન હશે.
Easy
Download our app for free and get started
d Since there is no friction, there will be no rolling.
And maximum acceleration down the plane is gsin \(\theta\) for all.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક પાતળો સળિયો તેને લંબ અને તેના કેન્દ્રમાથી પસર થતી અક્ષને અનુલક્ષીને ${\omega _0}$ ના અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.બે $m$ દળ અને નહિવત પરિમાણ ધરાવતા મણકા શરૂઆતમાં સળિયાના કેન્દ્ર પર છે,જે સળિયા પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે મણકા સળિયાના છેડા પર હોય ત્યારે તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?
$2\ kg$ દળ અને $ 0.2\ m $ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $ 0.5\ kg$ દળનો કણ $ 5 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો કણ અથડાયા બાદ કોણીય વેગ ......... $rad/s$ શોધો.
$2\,kg$ દળ અને $0.5\, m$ ત્રિજ્યા ધરાવતો ગોળો $1 \,ms ^{-1}$ ના વેગથી $30^{\circ}$ ખૂણાવાળા ઢાળ પર ઉપર તરફ ગતિ કરે છે. તો તેને બિંદુ $A$ પર પાછા આવતા કેટલો સમય ($sec$) લાગશે?
સમક્ષિતિ સપાટી પર ગબડતી $50 \mathrm{~kg}$ દળની એક તકતીના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $0.4 m/s$ છે તો આ તકતી ને અટકાવવા માટે કરવું પડતું કાર્ય ........... $J$
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ ત્રિજયા અને $9$ $M$ દળ ધરાવતી સમાન વર્તુળાકાર તકતીમાંથી નાની $\frac{R}{3}$ ત્રિજયાની સમકેન્દ્રિય તકતી દૂર કરવામાં આવેલ છે. તકતીના સમતલને લંબ અને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી બાકી રહેલ તકતીની જડત્વની ચાકમાત્રા ___
એક વર્તુળાકાર સપાટી સમક્ષિતિજ સમતલમાં તેની શિરોલંબ દિશાની કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મુક્તરીતે ફરે છે.એક કાચબો સપાટીની કિનારી પાસે બેઠેલો છે. હવે સપાટી $\omega_0$ કોણીય વેગ થી ફરે છે. જ્યારે કાચબો પરિઘની દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને સપાટીનો કોણીય વેગ $\omega(t)$ નો $t$ વિરુદ્ધ નો ગ્રાફ કેવો દેખાય ?