ગજિયા ચુંબકમાં ચુંબકીય પ્રેરણની બળ રેખા કેવી હોય છે?
  • A
    ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય છે
  • B
    સતત ગજિયા ચુંબની અંદર અને બહાર ફરતી રહે છે
  • C
    ચુંબકના મધ્ય ભાગમાંથી વર્તુળાકાર રીતે બહાર નીકળે છે
  • D
    માત્ર ઉત્તર ધ્રુવમાંથી બલ્બમાંથી નીકળતા પ્રકાશની જેમ ઉત્પન્ન થાય છે
Easy
Download our app for free and get startedPlay store
b
Magnetic lines of force in a bar magnet are continuous forming closed loops as shown in the figure.Outside the magnet, the lines run from north pole to south pole whereas oppositely inside.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને $60^o $ ના કોણે ભ્રમણ આપવા $W$ જેટલી ઊર્જા આપવી પડે છે. હવે આ નવી સ્થિતિમાં ચુંબકને રાખવા માટે કેટલું ટોર્ક આપવું પડે?
    View Solution
  • 2
    $6.7 \times 10^{-2} $ $Am^2$ ચુંબકીય ચાકમાત્રા અને $7.5 \times  10^{-6}$ $ kgm^2$ જડત્વની ચકામાત્રા ધરાવતી એક ચુંબકીય સોય $0.01$ $ T$ ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત દોલન કરે છે.$10$ દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય.......$s$ છે :
    View Solution
  • 3
    $6\,cm$ લંબાઈના ગજિયા ચુંબકનું ચુંબકીય મોમેન્ટ $4\,J\,T^{-1}$ છે. ચુંબકના મધ્યબિંદુથી તેની વિષુવવૃત રેખા પર $200\,cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
    View Solution
  • 4
    પૃથ્વીની ચુંબકીયરેખાઑ પૃથ્વીના કેન્દ્ર પર રહેલા ડાઈપોલને મળતી આવે છે. જો ડાઈપોલની ચુંબકીય મોમેન્ટ $8 \times 10^{22}\, Am^2$ જેટલી હોય તો, પૃથ્વીના વિષુવવૃતની પાસે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા $Gauss$ હશે? (પૃથ્વીની ત્રિજ્યા$= 6.4 \times 10^6\, m$)
    View Solution
  • 5
    એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા $1.6 \times 10^3\,Am ^{-1}$ છે. જો આંટાની સંખ્યા $8$ પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... $A$ છે.
    View Solution
  • 6
    સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેવી હોકાયંત્રની સોયને ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જતાં તે .... 
    View Solution
  • 7
    ગજિયા ચુંબકને ચુંબકીયક્ષેત્રમાં સમતોલન સ્થિતિમાંથી $60^o $ ફેરવવા થતું કાર્ય $\sqrt 3 \;J$ છે. તો તેને આ સ્થિતિમાં રાખવા માટે કેટલા ટોર્ક ($J$ માં) ની જરૂર પડે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે.

    કથન $A :$ વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે.

    કારણ $R:$ નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે.

    ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    એક ચુંબકીય પદાર્થનાં નમૂનામાં ચુંબકીય પ્રેરણ અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અનુક્રમે $B$ અને  $H$ છે.તો પદાર્થની ચુંબકીય સેપ્ટીબીલીટી
    View Solution
  • 10
    પાતળા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તેના દોલનોનો આવર્તકાળ $T$ મળે છે. હવે તેને બે સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.(બન્નેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં અડધી છે) અને તેમાંથી એક ભાગને સમાન ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવતા તે $T'$ આવર્તકાળથી દોલનો કરે છે તો $\frac{{T'}}{T}$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution