MCQ
ગણ $\{ (a,\,b):2{a^2} + 3{b^2} = 35,\;a,\,b \in Z\} $ એ  . .  .  ઘટકો ધરાવે છે.
  • A
    $2$
  • B
    $4$
  • $8$
  • D
    $12$

Answer

Correct option: C.
$8$
c
(c) Given set is $\{ (a,\,b):2{a^2} + 3{b^2} = 35,\;a,\,b \in Z\} $

We can see that, $2{( \pm 2)^2} + 3{( \pm 3)^2} = 35$ and $2{( \pm 4)^2} + 3{( \pm 1)^2} = 35$

$ \therefore (2, 3), (2, -3), (-2, -3), (-2, 3), (4, 1), (4, -1),$

$(-4, -1), (-4, 1)$ are $8$ elements of the set. 

$\therefore n = 8$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sin (\pi + \theta )\sin (\pi - \theta )\,{\rm{ cose}}{{\rm{c}}^2}\theta = $
ઉપવલય  $9x^2 + 5y^2 - 30y = 0 $ ની ઉત્કેન્દ્રતા ....
જો વર્તૂળએ રેખાઓ $\lambda x - y + 1 = 0$ અને $x - 2y + 3 = 0$ ના યામાક્ષો સાથેના છેદબિંદુમાંથી પસાર થાય તો $\lambda $મેળવો.
$\frac{{1 + i}}{{1 - i}}$ ના કોણાંક અને માનાંક મેળવો.
$\left(x \sin \alpha+a \frac{\cos \alpha}{x}\right)^{10}$ ના વિસ્તરણમાં જો અચળ પદ  $\frac{10 !}{(5 !)^{2}}$ હોય તો $' a^{\prime}$ ની  કિમંત મેળવો.
ધારો કે $\alpha, \beta \in {N}$ એ સમીકરણ $x^2-70 x+\lambda=0$, જ્યાં $\frac{\lambda}{2}, \frac{\lambda}{3} \notin {N}$, ના બીજ છે. જો $\lambda$ શક્ય ન્યૂનતમ મૂલ્ય લે, તો $\frac{(\sqrt{\alpha-1}+\sqrt{\beta-1})(\lambda+35)}{|\alpha-\beta|}=$............................
જો ${S_n} = \frac{{n(n + 1)\left( {n + 2} \right)}}{6}$ હોય તો $\sum\limits_{n = 1}^\infty  {\frac{1}{{{t_n}}}}  = $
જો કોઈ સમાંતર શ્રેણી માટે $p^{th}$ અને $q^{th}$ પદ માટેનો સમાંતર મધ્યક તે જ શ્રેણીના $r^{th}$ અને $s^{th}$ ના સમાંતર મધ્યક જેટલો થાય તો $p + q$ ની કિમત મેળવો.
જો $(-4, 6), (2, 3)$ અને $(-2, -5)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો તેનું અંત:કેન્દ્ર શોધો.
એક સમતોલ ન હોય તેવો પાસો ઉછાળવાથી મળતી સંભાવના નીચે મુજબ છે. પાસા પરનો ક્રમાંક યુગ્મ સંખ્યા હોય અથવા અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ....... છે
 
બાજુ 1 2 3 4 5 6
સંભાવના 0.10 0.20 0.23 0.18 0.15 0.14