| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | મેટાસેન્ટ્રીક | $I$ | એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી |
| $Q$ | સબમેટાસેન્ટ્રીક | $II$ | એક ભુજા અત્યંત ટૂકી અને એક ભુજા અત્યંત લાંબી |
| $R$ | એક્રોસેન્ટ્રીક | $III$ | ભુજા એક બાજુ જ હોય |
| $S$ | ટિલોસેન્ટ્રીક | $IV$ | બંને ભુજાઓની લંબાઈ સરખી |
વિધાન $I :$માયકોપ્લાઝમા, $1$ માઈક્રોન કરતા ઓછી ફિલ્ટર સાઈઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન $II :$માયકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા બેકેટેરીયા છે.
ઉપરોક્ત બંને વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.