.........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.
  • A
    વનસ્પતિઓ
  • B
    બેક્ટેરિયા
  • C
    પ્રાણીઓ
  • D
    સુકોષકેન્દ્રી કોષો
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઈ અંગિકાને અંતઃપટલતંત્રના ધટક માનવામાં આવે છે?
    View Solution
  • 2
    કયા કોષો ખૂબ ઝડપથી વિભાજન પામે છે
    View Solution
  • 3
    પ્રજીવકોષમાં આસૃતિદાબનું સર્જન કરતી અંગિકા ........
    View Solution
  • 4
    રિબોઝોમ્સ કણોનો વ્યાસ કેટલો છે ?
    View Solution
  • 5
    રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?
    View Solution
  • 6
    દરેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા કઈ ક્રિયાઓ પર આધારિત છે?
    View Solution
  • 7
    સાચું વિધાન શોધો:
    View Solution
  • 8
    નીચેનામાંથી સાચી જોડ અલગ તારવો.
    View Solution
  • 9
    કૉલમ $- I$ અને કૉલમ $- II$ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

         કોલમ    $I$       કોલમ     $II$
      $(A)$  લાક્ષણિક પ્રાણીકોષ   $(i)$  બહુકોષકેન્દ્રીકા
      $(B)$  યુગ્મનજ   $(ii)$  એકકોષકેન્દ્ર
      $(C)$  માનવ રક્તકણ   $(iii)$  બે કોષકેન્દ્ર
      $(D)$  વનસ્પતિ ભ્રુણપોષ    $(iv)$  કોષકેન્દ્ર નો અભાવ

     

    View Solution
  • 10
    હરિતકણામાં આવેલું $DNA$ હોય છે :
    View Solution