ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન
  • A$DAB$ માટે લીધેલો સમય $BCD$ કરતાં ઓછો હોય
  • B$DAB$ માટે લીધેલો સમય $BCD$ કરતાં વધારે હોય.
  • C$CDA$ માટે લીધેલો સમય $ABC$ કરતાં ઓછો હોય.
  • D$CDA$ માટે લીધેલો સમય $ABC$ કરતાં વધારે હોય
Easy
Download our app for free and get startedPlay store
a
(a) During path \(DAB\) planet is nearer to sun as comparison with path \(BCD\). So time taken in travelling \(DAB\) is less than that for \(BCD\) because velocity of planet will be more in region \(DAB.\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પદાર્થ $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની ફરતે નીચી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તેની કક્ષાની ત્રિજ્યાને $R$ પણ લઈ શકાય. તો આ પદાર્થના કક્ષીય વેગ અને આ ગ્રહની નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    એક માણસ એક ગ્રહ પર $1.5 \,m$ કુદી સકે તો તે બીજો ગ્રહ જેની ઘનતા પ્રથમ ગ્રહથી $1/4$ ગણી અને ત્રિજ્યા $1/3$ ગણી પર ....... $m$ કુદી શકે.
    View Solution
  • 3
    ઉપગ્રહનો આવર્તકાળ કોનાથી સ્વતંત્ર હોય છે
    View Solution
  • 4
    પૃથ્વીની સપાટીની તદ્‍ન નજીક રહીને પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી $m$ દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેની કક્ષીય ત્રિજયા $R_o$ અને પૃથ્વીનું દળ $M$ હોય,તો ઉપગ્રહનું કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કેટલું થાય?
    View Solution
  • 5
    દળ વિતરણ ને લીધે $X-$દિશામાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર $E = K/{x^3}$ ($K$ અચળાંક છે). અનંત અંતરે શૂન્ય હોય તો $X$ અંતરે ગુરુત્વસ્થિતિમાનનું મુલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી $h$ ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી $\alpha h \left( h \ll <  R _{ e }\right)$ જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.$\text { ( } R _{ e }=6400\,km)$
    View Solution
  • 7
    જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં...
    View Solution
  • 8
    જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી
    View Solution
  • 9
    $200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?
    View Solution
  • 10
    જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
    View Solution