ગતિશાસ્ત્રમાં વેગમાન $ m \times \,v $ ને વિદ્યુતશાસ્ત્રમાં કઇ રીતે દર્શાવાય?
A$ I \times Q $
B$ I \times V $
C$ L \times I $
D$M \times k $
Easy
Download our app for free and get started
c (c) Magnetic flux \(\phi = LI\)
By analogy, since physical quantities mass \((m)\) and linear velocity \((v)\) are equivalent to electrical quantities inductance \((L)\) and current \((I)\) respectively. Thus magnetic flux \(\phi = LI\)is equivalent to momentum \(p = m \times v\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શોર્ટ સર્કીટ કોઈલને. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. કોઈલમાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થવાનાં લીધે તેમાં વિદ્યુત પાવર પેદા થાય છે. જો આંટાઓની સંખ્યા ચોથા ભાગની તથા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વિદ્યુત પાવરમાં
ચાર સમાન સોલેનોઈડ $A,B,C$ અને $D$ને આકૃતિ મુજબ જોડેલ છે,જો $A$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3\, T$ હોય તો $C$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ........... $T.$
એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને $B=0.8\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું $2\,cms ^{-1}$ ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા $10\,cm$ થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ $.............$ થશે.
બે સમકેન્દ્રિત વર્તુળાકાર કોઇલ જે $1\,cm$ અને $1000\,cm$ ત્રિજ્યા અને અનુક્રમે $10$ અને $200$ આંટાની સંખ્યા ધરાવતા હોય, તેમને તેના કેન્દ્રો સમાન અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલા છે આ તંત્રનું આત્મ પ્રેરકત્વ ......... $\times 10^{-8}\,H$ હશે. ($\pi^2=10$ લો)
શ્રેણી $L-R$ પરિપથને $emf\,V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. $t =0$ સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના $\left(\frac{1}{n}\right)$ ગણી થાય?
$I$ પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. $l$ લંબાઈ અને અવરોધ $R$ ધરાવતો વાહક નો વેગ $V$ છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર $r$ ના વિધેય તરીકે
ટ્રાન્સફોર્મરનો ઉપયોગ $220\,V$ મુખ્યમાંથી $100\,W$ અને $110\,V$ ના બલ્બને પ્રકાશિત કરવામાં આવે છે. જો મુખ્ય પ્રવાહ $0.5\;amp$ હોય, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ($\%$ માં) આશરે કેટલી હશે?