Question
ગુણોત્તર-શ્રેઢીની વ્યાખ્યા લખો.

Answer

જો a અને r  શુન્યોતર વાસ્તવિક સંખ્યાઓ હોય, તો ધનપૂર્ણાંક  n ≥1 માટે જે શ્રેણી નું n મુ પદ
$T_{4}=a r 4-^{1}$
હોય તે શ્રેણી ને ગુણોતરશ્રેણી કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલાં વિચલનોનો સરવાળો કેટલો થાય ?
નિદર્શ એટલે શું ?
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે $?$
વિધેય વ્યાખ્યાયિત થવા માટેની શરત જણાવો.
નીચેનું આવૃત્તિ$-$વિતરણ ધરાવતા યલનો બહ઼લક શોધો :
$x$ $5$ $10$ $15$ $20$ $25$
$f$ $12$ $48$ $23$ $10$ $2$
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની $4$ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
કોષ્ટક$-$રચનાના પ્રકારો જણાવો.
નિયમિત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$
ગુણોત્તર શ્રેણીના શોધવાના ચાર પદોના સ્વરૂપની ધારણા જણાવો.
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે ?