જા તે પુસ્તકને\( 60 \,cm\) અંતર આગળ વાંચવા માંગતો હોય, ત્યારે સ્પષ્ટ જાવા માટે પ્રતિબિંબ અંતર \(60\, cm\) અંતરે અથવા તેનાથી વધારે હોવું જાઈએ.
ન્યૂનત્તમ લેન્સ પાવર માટે,\(v = -60 \,cm, u = -25\, cm\)
જેથી ઉપયોગમાં લેવાતા લેન્સની કિંમત એવી હોવી જાઈએ કે જેથી
\(\frac{1}{{f}}\,\, = \,\,\frac{1}{v}\,\, - \,\,\frac{1}{u}\,\, = \,\,\, - \frac{1}{{60}}\,\, + \,\,\,\frac{1}{{25}}\,\, \Rightarrow \,\,\,{f}\,\, = \,\,\,\frac{{300}}{7}\,\,cm\)
પાવર \(\,P\,\, = \,\,\,\frac{1}{{{f}\,\,(in\,\,metre)}}\,\, = \,\,\,\frac{1}{{(3/7)}}\,\, = \,\, + \,\,2.33\,\,D\)