ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતો માણસ $120\,\, cm$ થી નજીકની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. લેન્સ દ્વારા તે $40 \,\,cm$ અંતરે સુધી વાંચી શકે છે તો કેન્દ્રલંબાઈ ......$cm$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક થાંભલાને ઉર્ધ્વ રીતે સ્વિમીંગ પુલમાં એવી રીત ડૂબાડવામાં આવે છે કે જયારે પાણીની સપાટી પર સૂર્યપ્રકાશ $30^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે તેનો $2.15\,m$ ની લંબાઈ ધરાવતો પડછાયો પાણીમાં રચાય છે. જો સ્વિમીંગ પુલને $1.5\,m$ ની ઊંયાઈ સુધી ભરવામાં આવે, ત્યારે થાંભલાની ઊંચાઈ પાણીની સપાટી ઉપર સેમીમાં ......... છે. $\left(\eta_{ w }=4 / 3\right)$
$10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ લેન્સ અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ અમુક અંતરે મૂકેલા છે. સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર આપાત કરતાં અંર્તગોળ લેન્સમાંથી બહાર આવતા કિરણો પણ સમાંતર હોય,તો બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલા.......$cm$ હશે?