Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટાંકી $12.5\,cm$ ઉંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીને નીચેની સપાટી પર પડેલી સોયની આભાસી ઉડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવતાં $9.4 \,cm$ મળે છે. તો પાણીનો વક્રીભવનાંક ..... હશે.
પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?
જ્યારે $ 1.47 $ વક્રીભવનાંકવાળા કાંચના બહિર્ગોળ લેન્સને પ્રવાહીમાં ડુબાડતાં તે સમતલ કાંચની શીટ જેમ વર્તે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીનો વક્રીભવનાંક ....
$x_0 = 10\, cm$ પર રહેલ એક કણ $X-$ અક્ષ પર $2\, cm$ ના કંપવિસ્તાર અને $\omega $ આવૃતિથી દોલનો કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ઉગમબિંદુ પાસે છે. તો નીચે પૈકી કયા વિષનો સાચા પડશે.