\(\xrightarrow{\;\quad \quad \quad \;}\) Size of central atom increases, thermal stability decreases
વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.
વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.