$H_2$ $_{(g)}$ + $Br_2$ $_{(g)}$ $\rightarrow$ $2HBr_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી પરિવર્તનની ગણતરી .....$KJ$ થશે. $H - H, Br - Br$ અને $H - Br$ ની બંધ ઊર્જા અનુક્રમે $435, 192$ અને $364\, kJ \,mol^{-1}$ છે.
  • A${-1}12 $
  • B${-1}01$
  • C${-1}07$
  • D${-1}12 $
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બન અને કાર્બન મોનોકસાઈડની દહન એન્થાલ્પી અનુક્રમે $-393.5$ અને $-283\,KJ/mol$ છે. તો કાર્બન મોનોકસાઇડની સર્જન એન્થાલ્પી મોલ ......$kJ$ છે.
    View Solution
  • 2
    $300\, K$ એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ $E^-$ અને તેના તાપમાનનો સહ ગુણાંક $\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)$ અનુક્રમે $2\,V$ અને $-5\times10^{-4}\, V\,K^{-1}$ છે. કોષ પ્રક્રિયા

    $Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)$

    $300\,K$ એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી $\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}$ માં કેટલા .............. $\mathrm{kJ}$ થશે?

    $[R=8\,J\,K^{-1}\,mol^{-1}$ અને $F=96,000\,C\,mol^{-1}]$

    View Solution
  • 3
    નીચેના સમીકરણ માટે $\Delta H $ નું મૂલ્ય કેટલું થશે ?

    ${N_2} + 3{H_2}$ $\rightleftharpoons$ $2N{H_3}$

    View Solution
  • 4
    કાર્બન ડાયસલ્ફાઈડની દહન એન્થાલ્પી $110.2 \,kJ \,mol^{-1}$ અને જો સલ્ફર અને કાર્બન પરમાણુની અનુક્રમે $297.4\, kJ$ અને $394.5\, kJ/g$ હોય તો કાર્બન ડાય સલ્ફાઈડની નિર્માણ એન્થાલ્પી .....$JK^{-1} \,mol^{-1}$ થશે.
    View Solution
  • 5
    $\Delta S_m^ \circ \,$ નો એકમ ક્યો છે ?
    View Solution
  • 6
    જો $S + O_2 \rightarrow \ SO_2 ; \Delta H = -298.2\, kJ; SO_2 + \frac{1}{2}\,O_2 \rightarrow SO_3 ; $

    $\Delta H =  - 98.7\,{\mkern 1mu} kJ{\mkern 1mu} {\mkern 1mu} S{O_3} + {H_2}O \to {H_2}S{O_4};\Delta H =  - 130.2{\mkern 1mu} \,kJ;$

    ${H_2} + \frac{1}{2}{\mkern 1mu} {O_2} \to {H_2}O;{\Delta _H} =  - 287.3{\mkern 1mu} \,kJ$

    તો $298\, K$ એ $H_2SO_4$ ની નિર્માણ એન્થાલ્પી ............. $\mathrm{kJ}$ માં શોધો.

    View Solution
  • 7
    કાલ્પનીક પ્રતિવર્તીં પ્રક્રિયા $\frac{1}{2} A_{2(g)} + \frac{3}{2} B_{2(g)}$ $\rightarrow AB_{3(g)}$; $\Delta H = -20 \,KJ$ માટે જો $A_2, B_2 $અને $AB_3$ નું પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50$ $JK^{-1}$ મોલ$^{-1}$ છે. તો .....$K$ તાપમાને ઉપરની પ્રક્રિયાનું સંતુલન થાય છે?
    View Solution
  • 8
    બે સંયોજનો $x$ અને $y$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $-84\, KJ$ અને ${-1}$$56\, KJ$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    જો $N_2O$ ની સર્જન-એન્થાલ્પી $82\, kJ\, mol^{-1}$ હોય તો $N_2O$ ની સંસ્પંદન ઊર્જા ગણો.......$kJ\,mo{l^{ - 1}}$

    $N \equiv N\,\left( {946\,kJ\,mo{l^{ - 1}}} \right)\,;\,N = N\,\left( {418\,kJ\,mo{l^{ - 1}}} \right)$

    $O = O\,\left( {498\,kJ\,mo{l^{ - 1}}} \right)\,;\,N = O\,\left( {607\,kJ\,mo{l^{ - 1}}} \right)$;

    View Solution
  • 10
    એક આદર્શ વાયુના $6$ મોલ્સ $1$ લિટરના કદથી $27\,^oC$ પર $10$ લિટરના કદથી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. મહત્તમ થયેલ કાર્ય ................. $\mathrm{kJ}$ છે?
    View Solution