Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બંધ પાત્રમાં $2N_2O_5(g) $ $\rightleftharpoons$ $ 4NO_2(g) + O_2(g)$ નો અભ્યાસ કરતાં $NO_2$ ની સાંદ્રતા પાંચ સેકન્ડમાં $2.0 \times 10^{-2} \,mol \,L^{-1}$ વધે છે. તો પ્રક્રિયાનો દર.....
$A \rightarrow B$ પ્રક્રિયા પ્રથમ ક્રમ ગતિને અનુસરે છે. $0.8 $ મોલ $ A $ થી $0.6$ મોલ $B$ ના રૂપાંતર કરતા તેને $1$ કલાક જેટલો સમય થાય તો $0.9$ મોલ $ A$ થી $0.675$ મોલ $B$ ના રૂપાંતરને ......... કલાક લાગે.
એક જૈવરાસાયણિક પ્રક્રમમાં એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ $532611\,J\,mol ^{-1}$ છે. જયારે તાપમાન $310\,K$ થી $300\,K$ માં ઓછું થાય ત્યારે જોવા મળતો વેગ અચળાંકમાં ફેફાર $k _{300}=x \times 10^{-3}\,k _{310}$ તો $x$ નું મૂલ્ય $.....$ છે.
[આપેલ: $\ln 10=2.3$$R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}$]
$H_2O_2$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં $H_2O_2$ ની સાંદ્રતા પચાસ મિનિટમાં $0.5\, M$ થી ઘટીને $0.125\,M$ થાય છે. જ્યારે $H_2O_2$ ની સાંદ્રતા $0.05\, M$ થાય ત્યારે $O_2$ બનવાનો દર શું થશે ?
પ્રથમક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતામાં $1/4$ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય $20$ મિનિટ છે. તો શરૂઆતની સાંદ્રતા માં $1/16 $ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય......... $\min.$ હશે.
$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.