Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોબાલ્ટ ક્લોરાઈડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ગુલાબી રંગનો સંકીર્ણ $\underline{x}$ બનાવે છે કે જે અષ્ટફકીય ભૂમિતિ ધરાવે છે. આ દ્રાવણને સાંદ્ર $HCl$ સાથે પ્રક્રિયા કરતાં ગાઢો વાદળી સંકીર્ણ $(deep\,blue\,complex)$ $\underline{Y}$ બનાવે છે કે જે $\underline{Z}$ ભૂમિતિ ધરાવે છે.$X, Y$ અને $Z$ અનુક્રમે શોધો.
આપેલા $\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right] Cl ,\left[ Ni \left( H _2 O \right)_6\right] Cl _2,\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]$ અને $\left[ Pd \left( NH _3\right)_4\right] Cl _2$ સંકીર્ણો ના દરેક ના એક $mole$ માં વધુ પ્રમાણમાં $AgNO _3$ ઉમેરતાં અવક્ષેપિત થતા $AgCl$ ની કુલ સંખ્યા $...........$ છે.