[આપેલ છે: ${K}_{{f}}=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1} ;$ પાણીની ઘનતા $=$ $1.00 \,{~g}\, {~cm}^{-3} ;$ પાણીનું ઠારબિંદુ $\left.=273.15\, {~K}\right]$
(A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે
(B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
(C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
સાચું તારણ(ણો) જણાવો.