Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $0.05\, M$ ડાઇમિથાઇલ એમાઇન $0.1\, M \,NaOH$ દ્રાવણમાં ઓગળી જાય છે, પછી ડાઇમિથાઇલ એમાઇનની વિયોજન ટકાવારી શું છે? $\left( K _{ b }\right)_{\left( CH _{3}\right)_{2} NH }=5 \times 10^{-4}$
એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.
$12\,g$ એક વિદ્યુત-અવિભાજ્ય $(A)$નું દ્રાવણ જ્યારે $1000\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર $0.05\,M$ ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.$A$ નું પ્રમાણ સૂચક સૂત્ર $CH _2 O$ છે.તો $A$નું આણ્વીય દળ $........\,g$ છે.(નજીકનો પૂર્ણાક)
જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......