Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\,K$ તાપમાને પ્રમાણિત રીડક્સન પોટેન્શિયલ $M^+/M$ અને $N^+/N$ માટે $0.52\,V$ અને $0.25\,V$ છે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોકેમિકલ સેલના સંદર્ભમાં યોગ્ય છે?
${20\,^o}C$ પર $N/10$ $KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0212\,oh{m^{ - 1}}\,c{m^{ - 1}}$ છે અને આ દ્રાવણનો કોષ ${20\,^o}C$ પર અવરોધ $55$ ઓહમ છે, તો સેલ અચળાંક $.............$ $\mathrm{cm}^{-1}$ થશે.
$125$ મિલિ $1\,M\,\,AgNO_3$ ના દ્રાવણમાં રહેલ બધી જ સિલ્વરનું નિક્ષેપન કરવા $241.25$ ઍમ્પિયર વીજપ્રવાહ કેટલા ............. સેકન્ડ સમય સુધી પસાર કરવો પડે ? ($1\,F = 96500$ કુલોમ્બ)