હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે ${n}=3$ થી ${n}=1$ માં સંક્રાંતિ કરે ત્યારે $2.92 \times 10^{15}\, {Hz}$ જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે ${n}=2$ થી ${n}=1$ માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ $\times 10^{15}\;Hz$ જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.
A$0.44$
B$6.57$
C$4.38$
D$2.46$
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
d \(\mathrm{nf}_{1}=\mathrm{k}\left(\frac{1}{1}-\frac{1}{3^{2}}\right)\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવેગ આપતાં સ્થિતિમાન $V$ એ ઉત્પન થતાં ક્ષ-કિરણની લઘુતમ તરંગલંબાઈ $\lambda$ છે. જો પ્રવેગ આપતાં સ્થિતિમાનનું મુલ્ય $2 \,V$ થાય તો લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે?
હાઇડ્રોજનની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6 \;eV$ છે. હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલ ઇલેકટ્રોનને $12.1\; eV $ ઊર્જા ધરાવતા ફોટોન વડે ઉત્તેજિત કરવામાં આવે છે. બોહરની થીયરી પ્રમાણે હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જન થતી વર્ણપટ રેખાની સંખ્યા કેટલી હશે?
હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિની ઊર્જા $ 13.6\, e V$ છે, તો હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જા ($eV$ માં) જરૂરી છે?