હાઇડ્રોજનની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6 \;eV$ છે. હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલ ઇલેકટ્રોનને $12.1\; eV $ ઊર્જા ધરાવતા ફોટોન વડે ઉત્તેજિત કરવામાં આવે છે. બોહરની થીયરી પ્રમાણે હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જન થતી વર્ણપટ રેખાની સંખ્યા કેટલી હશે?
  • A$1$
  • B$2$
  • C$3$
  • D$4$
AIPMT 2006, Medium
Download our app for free and get startedPlay store
c
Ionisation potential of hydrogen atom is \(13.6 \mathrm{eV}\)

Energy required for exciting the hydrogen atom in the ground state to orbit \(n\) is given by

\(E=E_{n}-E_{1}\)

i.e.\(12.1 =  - \frac{{13.6}}{{{n^2}}} - \left( {\frac{{ - 13.6}}{{{1^2}}}} \right)\) \( =  - \frac{{13.6}}{{{n^2}}} + 13.6\)

or, \(-1.5=\frac{-13.6}{n^{2}}\) or, \(n^{2}=\frac{13.6}{1.5}=9\) or, \(n=3\)

Number of spectral lines emitted

\(=\frac{n(n-1)}{2}=\frac{3 \times 2}{2}=3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નરમ અને કઠોર $X-ray$ વચ્ચે નો તફાવત.
    View Solution
  • 2
    $V$ વૉલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ઇલેક્ટ્રોનને પ્રવેગીત કરતાં ઉત્પન્ન થતાં ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 3
    જો ક્ષ કિરણ વર્ણપટ્ટમાં $ K_\alpha ,  K_\beta ,  K_\gamma$ ની તરંગ લંબાઈ અનુક્રમે $\lambda_\alpha ,  \lambda_\beta  ,  \lambda_\gamma$ હોય તો......
    View Solution
  • 4
    $2E$ ઊર્જા ધરાવતી કક્ષામાંથી $E$ ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાતિ દરમિયાન $ \lambda $ તરંગલંબાઇનું ઉત્સર્જન થાય છે,તો $ \frac{{4E}}{3} $ ઊર્જા ધરાવતી કક્ષામાંથી $E$ ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાતિ દરમિયાન કેટલી તરંગલંબાઇનું ઉત્સર્જન થાય?
    View Solution
  • 5
    પરમાણુનું કદ ...... ના ક્રમમાં હોય છે.
    View Solution
  • 6
    $X-ray$ ની તરંગલંબાઈ $0.010 \ Å$ હોય તો તેનું વેગમાન કેટલું થાય?
    View Solution
  • 7
    હાઇડ્રોજનની ધરા- સ્થિતિની બંધન ઊર્જા $13.6\, eV$ છે, $ L{i^{ + + }} $ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે કેટલા .....$eV$ ઊર્જાની જરૂર પડે?
    View Solution
  • 8
    આપેલ પ્રવેગિત વોલ્ટેજ આગળ ક્ષ કિરણો ટ્યૂબમાં ક્ષ કિરણો ઉત્પન્ન થાય છે. સતત ક્ષ કિરણોની તરંગ લંબાઈનું મૂલ્ય .......હશે.
    View Solution
  • 9
    એક ક્ષ કિરણ $50\, kV$ પર કાર્ય કરે છે. જે $1\%$ ઊર્જાને ક્ષ કિરણના સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. જો ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો $495$ વોટ હોય તો ટાર્ગેંટ સાથે પ્રતિ સેકન્ડે અથડાતા ઈલેક્ટ્રોનની સંખ્યા .....છે.
    View Solution
  • 10
    ધરાસ્થિતિએ રહેલો હાઈડ્રોજન પરમાણુ $5$ નાં મુખ્ય ક્વોન્ટમ અંકની સ્થિતિ સુધી ઉત્તેજીત થાય છે. તો વર્ણપટમાં કેટલી રેખાઓ જોવાં મળશે?
    View Solution