(પ્લાંક અચળાંક $ h = 6. \times 10^{-34}\, Js\,;$ ઇલેક્ટ્રોનનું દળ $= 9.1091 \times 10^{-31}\, kg\,;$ ઇલેક્ટ્રોનનો વિજભાર $e= 1.60210 \times 10^{-19}\, C\,;$ શૂન્યાવકાશની પારગમ્યતા $\epsilon _0 = 8.854185 \times 10^{-12} \,kg^{-1} \,m^{-3} A^2$)
\(r =0.529 \times \frac{n^{2}}{Z} \mathop A\limits^o \)
\( = 0.529 \times \frac{{{2^2}}}{1} = 2.116{\mkern 1mu} \,\mathop A\limits^o \)
$E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)$ તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને $n = 1$ થી $n = 2$ શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ?
$(h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})$
$A.$ $T _4 > T _3 > T _2 > T _1$
$B.$ કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે.
$C.$ તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે.
$D.$ $\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq$ અચળ
$E.$ શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.